બધા માનનીય નાગરિકો નો પ્રાંત કચેરી તરફ થી ખૂબ ખૂબ અભિનંદન,
વહીવટ માં પારદર્શિતા અને નાગરિકો ની સગવડ માટે હવે પછી Magisterial Branch થી લાગતા બધા કેસો ના નિકાલ થી લગતી માહિતી અને હુકુમ ની નકલ અહીંયાજ ઉપલબ્ધ રહેશે અને કોઈ પણ અરજદાર કે સામવાલો કે બીજો સામાન્ય નાગરિક પણ કેસનાં નિકાલ થી લગતી માહિતી અહિયાં થી download પણ કરી શકે છે.
અમે એક પારદર્શી વ્યવસ્થા માટે પ્રતિબંધ છીએ અને suo-motu disclosure ના સિદ્ધાંત થી કામ કરી રહ્યા છીએ. તમારી તરફ થી જે કોઈ બીજો સુઝાવ હોય તો તમે કૃપા કરીને, આ website ઉપર Contact Us સેકશન માં જઈને તમારી વાત રાખી શકો છો. આપની ફીડબેક તમે અહિયાં નીચે કમેન્ટ માં પણ મૂકી શકો છો.
પાક રક્ષણ માટે હથિયાર ની પરવાનગી બાબત અરજી
હંગામી ફટાકડા લાઇસેંસ ની પરવાનગી બાબત અરજી
સાઇબર કાફે ની પરવાનગી બાબત અરજી
મુદ્દાવાર મહિતિ માટે નીચે ના લિંકો ઉપર ક્લિક્ કરવાની વિંનતી :
1. જન્મ મરણ ના દાખલાઓ બાબત:
1.1 જન્મ મરણ ના દાખલા બાબત અપીલ અરજી નમૂના માટે અહીંયા ક્લિક કરો
1.2 જન્મ મરણ બાબત નવી અરજી ઓનલાઇન કરવા માટે અહીંયા ક્લિક કરો
1.3 જન્મ ના દાખલા માટે અહિયાં ક્લિક કરો (અહિયાંથી પ્રાંત કચેરી દ્વારા કરેલ હુકુમ ની નકલ મળશે )
1.4 મરણ ના દાખલા માટે અહિયાં ક્લિક કરો (અહિયાંથી પ્રાંત કચેરી દ્વારા કરેલ હુકુમ ની નકલ મળશે )
2. સરઘસ અને સભા ની પરવાનગી બાબત:
2.1 સરઘસ ની પરવાનગી બાબત અરજી નમૂના માટે અહીંયા ક્લિક કરો
2.2 સભા ની પરવાનગી બાબત અરજી નમૂના માટે અહીંયા ક્લિક કરો
2.3 સરઘસ ની પરવાનગી બાબત નવી અરજી ઓનલાઇન કરવા માટે અહીંયા ક્લિક કરો
2.3 સભા ની પરવાનગી બાબત નવી અરજી ઓનલાઇન કરવા માટે અહીંયા ક્લિક કરો
3. પાક રક્ષણ માટે હથિયાર ની અરજી ના નિકાલ બાબત:
3.1 પાક રક્ષણ ના હથિયાર ની રિન્યુઅલ અરજી નો નિકાલ ના સ્ટેટ્સ માટે અહિયાં ક્લિક કરો
3.2 પાક રક્ષણ ના હથિયાર ની નવી અરજી નો નિકાલ ના સ્ટેટ્સ માટે અહિયાં ક્લિક કરો
3.3 આજ સુધી અત્રેની કચેરી તરફ થી ફાળવેલ પાક રક્ષણ લાઇસેંસ ની વિગતો:
4. હોટેલ લાઇસન્સ ની સ્થિતિ માટે:
તારીખ 25 જુલાઈ 2019 ની ગૃહ વિભાગ ની સ્પષ્ટતા મુજબ હવે પછી થી પ્રાંત કચેરી તરફ થી કોઈ પણ હોટેલ કે આહાર ગૃહ માટે નવો લાઇસેંસ કે રિન્યૂ કરવામાં આવશે નહિ. પરંતુ, દરેક હોટેલ કે આહાર ગૃહ માલિક/સંચાલક દ્વારા બીજી પરવાનગીઓ (FSSAI સર્ટિફિકેટ, બિન ખેતી હુકુમ, નકશા પાસિંગ, પાર્કિંગ અને ફાયર સેફટી આદિ) તો મેળવવાનીજ રહેશે.
તારીખ 25 જુલાઈ 2019 ની ગૃહ વિભાગ ની સ્પષ્ટતા વાળા પત્રક ની નકલ માટે અહીંયા ક્લિક કરો.
4.1 હોટેલ લાઇસેંસ ની રિન્યુઅલ અરજી નો નિકાલ ના સ્ટેટ્સ માટે અહિયાં ક્લિક કરો
4.2 હોટેલ લાઇસેંસ ની નવી અરજી નો નિકાલ ના સ્ટેટ્સ માટે અહિયાં ક્લિક કરો
4.3 આજ સુધી અત્રેની કચેરી તરફ થી ફાળવેલ હોટેલ લાઇસેંસ ની વિગતો:
5. હંગામી ફટાકડા લાઇસેંસ ની પરવાનગી બાબત
5.1 હંગામી ફટાકડા લાઇસેંસ ની પરવાનગી બાબત અરજી નમૂના માટે અહીંયા ક્લિક કરો
6. સાઇબર કાફે
6.1 સાઇબર કાફે ની નવી પરવાનગી બાબત અરજી નમૂના માટે અહીંયા ક્લિક કરો
6.2 સાઇબર કાફે ની પરવાનગી રિન્યૂ બાબત અરજી નમૂના માટે અહીંયા ક્લિક કરો

No comments:
Post a Comment