Land

 બધા માનનીય નાગરિકો નો પ્રાંત કચેરી તરફ થી ખૂબ ખૂબ અભિનંદન,

વહીવટ માં પારદર્શિતા અને નાગરિકો ની સગવડ માટે હવે પછી જમીન શાખા થી લગતા કેસો ના નિકાલ થી લગતી માહિતી અને હુકુમ ની નકલ અહીંયાજ ઉપલબ્ધ રહેશે અને કોઈ પણ અરજદાર કે સામવાલો કે બીજો સામાન્ય નાગરિક પણ કેસનાં નિકાલ થી લગતી માહિતી અહિયાં થી download પણ કરી શકે છે.

અમે એક પારદર્શી વ્યવસ્થા માટે પ્રતિબંધ છીએ અને suo-motu disclosure ના સિદ્ધાંત થી કામ કરી રહ્યા છીએ. તમારી તરફ થી જે કોઈ બીજો સુઝાવ હોય તો તમે કૃપા કરીને, આ website ઉપર Contact Us સેકશન માં જઈને તમારી વાત રાખી શકો છો. આપની ફીડબેક તમે અહિયાં નીચે કમેન્ટ માં પણ મૂકી શકો છો.

મુદ્દાવાર મહિતિ માટે નીચે ના લિંકો ઉપર ક્લિક્ કરવાની વિંનતી :

1. બિન ખેતી ના પ્રકરણો  (ફક્ત પ્રાંત અધિકારી ની સત્તા હેઠળ કરેલા હુકમો )

2. જમીન નીમ કરવા બાબત કરેલા હુકમો

3. જમીન થી લાગતા વિવિધ કાયદા હેઠળ ચાલેલા પરચુરણ કેસો ના હુકમો ની માહિતી

4. ખાતેદાર ખેડુત પ્રમાણપત્ર

5. મકાન કબજા હકકે કરવા બાબતના હુકમો

6. સગીરના કિસ્સામાં ૫ાકઘિરાણ મળવા મંજુરી મળવા બાબતના હુકમો

7. રહેણાંકના હેતુ માટે નવી શરતે ફાળવેલ જમીન જુની શરતમાં ફેરવવા બાબત.

8. ટુકડા ઘારા ભંગ બાબત કરેલા હુકમો

No comments:

Post a Comment