RRT Cases

 બધા માનનીય નાગરિકો નો પ્રાંત કચેરી તરફ થી ખૂબ ખૂબ અભિનંદન,

વહીવટ માં પારદર્શિતા અને નાગરિકો ની સગવડ માટે હવે પછી RRT કેસો ના નિકાલ થી લગતી માહિતી અને હુકુમ ની નકલ અહીંયાજ ઉપલબ્ધ રહેશે અને કોઈ પણ અરજદાર કે સામવાલો કે બીજો સામાન્ય નાગરિક પણ કેસનાં નિકાલ થી લગતી માહિતી અહિયાં થી download પણ કરી શકે છે.

અમે એક પારદર્શી વ્યવસ્થા માટે પ્રતિબંધ છીએ અને suo-motu disclosure ના સિદ્ધાંત થી કામ કરી રહ્યા છીએ. તમારી તરફ થી જે કોઈ બીજો સુઝાવ હોય તો તમે કૃપા કરીને, આ website ઉપર Contact Us સેકશન માં જઈને તમારી વાત રાખી શકો છો. આપની ફીડબેક તમે અહિયાં નીચે કમેન્ટ માં પણ મૂકી શકો છો.

મહિના વાર RRT  કેસો ના નિકાલ થી લગતી માહિતી  હવે નીચે ના લિંકો મા ઉપ્લબ્ધ છે (ઠરાવ ની તારીખ અને મહિના મુજબ):

December - 2019

November - 2019

October - 2019

September - 2019

August - 2019

July - 2019

June - 2019

May - 2019

April - 2019

March - 2019

February - 2019

January - 2019

December - 2018

November - 2018

No comments:

Post a Comment