RTI

બધા માનનીય નાગરિકો નો પ્રાંત કચેરી તરફ થી ખૂબ ખૂબ અભિનંદન,

વહીવટ માં પારદર્શિતા અને નાગરિકો ની સગવડ માટે હવે પછી બધી RTI અરજીઓ નો જવાબ અહીંયાજ ઉપલબ્ધ હશે અને કોઈ પણ અરજદાર કે બીજો સામાન્ય નાગરિક RTI નો જવાબ અહિયાં થી download પણ કરી શકે છે. તેમજ અત્રેની કચેરીમાંથી પુરી પાડવામાં આવતી સેવાઓ અંગેનંુ પ્રોએકટીવ ડીસ્કલોઝર તૈયાર કરવામાં આવેલ છે. જે પણ આપ અહિંયા નિહાળી શકો છો.

અમે એક પારદર્શી વ્યવસ્થા માટે પ્રતિબંધ છીએ અને suo-motu disclosure ના સિદ્ધાંત થી કામ કરી રહ્યા છીએ. એક સતત પ્રયાસ છે કે પ્રાંત કચેરી ના બધા હુકમો અને જરૂરી માહિતી હવે અહિયાં દરેક નાગરિક માટે ઉપલબ્ધ થાય. તમારી તરફ થી જે કોઈ બીજો સુઝાવ હોય તો તમે કૃપા કરીને, આ website ઉપર Contact Us સેકશન માં જઈને તમારી વાત રાખી શકો છો. આપની ફીડબેક તમે અહિયાં નીચે કમેન્ટ માં પણ મૂકી શકો છો.

મહિના વાર RTI કેસો ના નિકાલ થી લગતી માહિતી  હવે નીચે ના લિંકો મા ઉપ્લબ્ધ છે (ઠરાવ ની તારીખ અને મહિના મુજબ):

July 2019 RTI

June - 2019 RTI

May - 2019 RTI

April - 2019 RTI

March - 2019 RTI

February - 2019 RTI

January - 2019 RTI

December - 2018 RTI

November - 2018 RTI

પ્રોએકટીવ ડીસ્કલોઝર



No comments:

Post a Comment