Others

બધા માનનીય નાગરિકો નો પ્રાંત કચેરી તરફ થી ખૂબ ખૂબ અભિનંદન,

વહીવટ માં પારદર્શિતા અને નાગરિકો ની સગવડ માટે હવે પછી પ્રાંત કચેરી થી લાગતા બધા કેસો ના નિકાલ થી લગતી માહિતી અને હુકુમ ની નકલ અહીંયાજ ઉપલબ્ધ રહેશે અને કોઈ પણ અરજદાર કે સામવાલો કે બીજો સામાન્ય નાગરિક પણ કેસનાં નિકાલ થી લગતી માહિતી અહિયાં થી download પણ કરી શકે છે.

અમે એક પારદર્શી વ્યવસ્થા માટે પ્રતિબંધ છીએ અને suo-motu disclosure ના સિદ્ધાંત થી કામ કરી રહ્યા છીએ. તમારી તરફ થી જે કોઈ બીજો સુઝાવ હોય તો તમે કૃપા કરીને, આ website ઉપર Contact Us સેકશન માં જઈને તમારી વાત રાખી શકો છો. આપની ફીડબેક તમે અહિયાં નીચે કમેન્ટ માં પણ મૂકી શકો છો.

અન્ય  મુદ્દાવાર મહિતિ માટે નીચે ના લિંકો ઉપર ક્લિક્ કરવાની વિંનતી :

1. સહાય થી લગતા કેસો ની અપીલ નો નિકાલ ની માહિતી માટે અહીંયા ક્લિક કરો

2. માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોની જાળવણી અને કલ્યાણ થી લાગતા કાયદા હેઠળ ચાલેલ કેસો થી લગતી માહિતી માટે અહીંયા ક્લિક કરો


No comments:

Post a Comment