Saturday, July 6, 2019

જમીન નીમ કરવા બાબત કરેલા હુકમો

1. જમીન/વશી/૧૮૬૬/૨૦૧૯, તા.૨૭/૦૫/૨૦૧૯
    મોજે:વેરાવળના સ.નં.૧૫૩૭/૫ૈ.૧/૫ૈ.૧ માં આવેલ ચો૫ાટીીતરીકે અોળખાતા વિસ્તારની હે.૧૦-૦૦-૦૦      ચો.મી. જમીન જાહેર હેતુ માટે તથા ક્રિકેેટ ગ્રાઉન્ડ તરીકે અોળખાતી હે.૧-૨૩-૭૬ ચો.મી. જમીન તાલુકા       કક્ષાના રમત-ગમતના મેદાન માટે નીમ કરવા બાબત.
2. જમીન/વશી/૧૦૩પ, ર૦૮૪/ર૦૧૯, તા.૦૪/૦૭/ર૦૧૯
    મોજે:લોઢવા, તા.સુત્રાપાડા
    સરકારી પડતર સ.નં.૪૭૪ ની કુલ જમીન હે.૦-પ૪-૬૩ ચો.મી.ની જમીનમાંથી ૩૦૦૦-૦૦ ચો.મી.                જમીન ગૌચર હેડે નીમ કરવા બાબત.
3. જમીન/વશી/૧૮૮૪/ર૦૧૯, તા.૦૪/૦૭/ર૦૧૯
    મોજે:પ્રશ્નાવડા, તા.સુત્રાપાડા
    સરકારી ખાતા નં.૪૧, સ.નં.૧૭, હે.૦૪-૩ર-૦૦ ચો.મી. જમીનમાંથી હે.૧-૧૯-૦ર ચો.મી. જમીન ગૌચર           હેડે નીમ કરવા બાબત. 

No comments:

Post a Comment